$\Delta G$ દ્વારા રાસાયણિક સંતુલન અને ગિબ્સ મુક્ત ઊર્જામાં થતા ફેરફારને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $K_{c}$ નું મૂલ્ય સંતુલન સમયે નીપજ અને પ્રક્રિયકના પ્રમાણને દર્શાવે છે,પરંતુ તે પ્રક્રિયાનો વેગ દર્શાવતું નથી. $K_{c}$ નું મૂલ્ય સંતુલન પ્રાપ્ત કરવા માટેનો સમય સમજાવી શકતું નથી; આ થર્મોડાયનેમિક્સ દ્વારા સમજાવી શકાય છે. ગિબ્સ મુક્ત ઊર્જા $(\Delta G)$ નો ઉપયોગ પ્રક્રિયાની સ્વયંભૂતા (spontaneity) નક્કી કરવા માટે થાય છે.
$(i)$ $\Delta G < 0$: જો $\Delta G$ ઋણ હોય,તો પ્રક્રિયા સ્વયંભૂ છે. પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે અને પ્રક્રિયકોમાંથી નીપજો બને છે.
$(ii)$ $\Delta G > 0$: જો $\Delta G$ ધન હોય,તો પ્રક્રિયા પુરોગામી દિશામાં અસ્વયંભૂ ગણાય છે.
$(iii)$ $\Delta G = 0$: જો $\Delta G$ શૂન્ય હોય,તો પ્રક્રિયા રાસાયણિક સંતુલનમાં છે.

Explore More

Similar Questions

$227^{\circ} C$ તાપમાને,ડાયનાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ $60 \%$ વિયોજિત થાય છે. આ તાપમાને અને $1 \ atm$ દબાણે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

જો $\Delta_fG^o [X_{(l)}] = -65 \, kcal \, mol^{-1}$ અને $\Delta_fG^o [X_{(g)}] = -60.4 \, kcal \, mol^{-1}$ હોય,તો $500 \, K$ તાપમાને $X$ નું બાષ્પ દબાણ આશરે ...... $atm$ થશે.
આપેલ છે: $R = 2 \, cal \, K^{-1} \, mol^{-1}$,$\ln \, a = 2.3 \, \log \, a$.

સુક્રોઝના જળવિભાજનથી મળે છે,
$Sucrose + H_{2}O \rightleftharpoons Glucose + Fructose$
$300 \ K$ તાપમાને આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_{c}$ નું મૂલ્ય $2 \times 10^{13}$ છે. $300 \ K$ તાપમાને $\Delta G^{\ominus}$ ની ગણતરી કરો.

જો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $10$ હોય,તો $\Delta G^o$ નું મૂલ્ય ....... છે $(R = 8 \, J \, K^{-1} \, mol^{-1}, T = 300 \, K)$

પ્રક્રિયામાં પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને અનુરૂપ સંતુલન અચળાંક $K_c$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo